પોરબંદર નજીકના જૂરીના જંગલમાં ભીષણ આગ લાગી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોરબંદર સોમનાથ હાઇવે બંધ હાઇવે ડાયવર્ટ કરવામાં આવ્યો - At This Time

પોરબંદર નજીકના જૂરીના જંગલમાં ભીષણ આગ લાગી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોરબંદર સોમનાથ હાઇવે બંધ હાઇવે ડાયવર્ટ કરવામાં આવ્યો

પોરબંદર નજીકના જૂરીના જંગલમાં ભીષણ આગ લાગી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોરબંદર સોમનાથ હાઇવે બંધ હાઇવે ડાયવર્ટ કરવામાં આવ્યો

પોરબંદર થી થોડે દુધ ચોરીના જંગલમાં આગની ઘટના બની છે આ આભિસરણ એટલી છે કે પોરબંદર દ્વારકા પોસ્ટર હાઇવે થોડા સમય પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે આગને લઈને ફાયર બ્રિગાડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવામાં છેલ્લા ચાર કલાકથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલ વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રહ્યો છે અને પોરબંદર ને જોડતા રસ્તા ને ડાયવર્ટ કરવામાં આવ્યો છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.