પોરબંદરમાં હોમગાર્ડ સ્થાપના દિનની થઇ ભવ્ય ઉજવણી
પોરબંદરમાં હોમગાર્ડ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શપથ ગ્રહણ કાર્યક્રમ,જનજાગૃતિ રેલી, બાળ સ્મશાન ગૃહની સફાઈ, તેમજ બ્લડ ડોનેશન,બાળકોને નાસ્તો તેમજ શિક્ષણ કીટ, વૃદ્ધોને ભોજન આપવામાં આવ્યુ હતુ,આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડન્ટ સર્વે સ્ટાફ ઓફિસર,યુનિટ ઓફિસર કમાન્ડિંગ તથા હોમગાર્ડ સભ્ય ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ હતો સેકન્ડ ઇન કમાન્ડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. l
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
