વાયરલ ઓડિયો ક્લિપનાં પગલે કડક કાર્યવાહી કરતી બોટાદ જીલ્લા પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dv3zdfupvydy94xx/" left="-10"]

વાયરલ ઓડિયો ક્લિપનાં પગલે કડક કાર્યવાહી કરતી બોટાદ જીલ્લા પોલીસ


વાયરલ ઓડિયો ક્લિપનાં પગલે કડક કાર્યવાહી કરતી બોટાદ જીલ્લા પોલીસ

ગત તા .૨૫ / ૦૭ / ૨૦૨૨ ના રોજ મોડી રાત્રે અત્રેના જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા અનાર્મ એ.એસ.આઈ. યાસ્મીનબેન જગેલા નો અજાણ્યા ઈસમો સાથેનો પૈસાની લેતી - દેતી બાબતેની વાતચીતનો એડીયો ક્લિપ વાય૨લ થયેલ હતી . બોટાદ જિલ્લા પોલીસ આવી કોઈપણ પ્રકારની ગેરકાદેસરની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી નથી , જેથી મજકુ૨ એ.એસ.આઈ. યાસ્મીનબેન જગેલા ને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેના વાય૨લ ઓડીયો ક્લિપ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીને તપાસ સોંપવામાં આવી છે અને તપાસના અંતે નિયમોનુસાર કાર્યવાહી હાથધ૨વામાં આવશે . બોટાદ જિલ્લા પોલીસ સ૨કા૨ શ્રીની નશાબંધી નિતીને તથા જુગાર પ્રતિબંધક નિતીને સંપુર્ણ પણે વરેલી છે , તથા આ પ્રકા૨ની કોઈપણ પ્રવૃત્તિને સમર્થન આપતી નથી , જિલ્લા પોલીસના કોઈપણ અધિકારી / કર્મચારી આ પ્રકારની ગેરકાયદેસ૨ પ્રવૃત્તિમાં સામેલ જણાશે તો તેએની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

Report, Ashraf jangad botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]