એસ વી કે ડાયમંડ ના સાકરીયા એ રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસ ઉજવ્યો
એસ વી કે ડાયમંડ ના સાકરીયા એ રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસ ઉજવ્યો
અમરેલી આજરોજ અમરેલી ખાતે એસ વી કે ડાયમંડ કંપનીના માલિક શ્રી નાગજીભાઈ સાકરીયા ના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉપસ્થિત જીલ્લા ભાજપ નવનિયુત પ્રમુખ અતુલભાઇ કાનાણી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા રાજુભાઈ ભુતિયા તેમજ તમામ કારખાનેદાર મેનેજર શ્રીઓ તેમજ રત્ન કલાકારોએ બોહોળી સંખ્યામાં ૧૦૫ યુનિટ રક્તદાન કરેલ તે બદલ વેદ બ્લડ બેન્ક બધાનો ખુબ ખુબ આભાર માને છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
