ધંધુકા તાલુકાના પડાણા ગામમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળો ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામ્યો.
ધંધુકા તાલુકાના પડાણા ગામમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળો ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામ્યો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરની દીકરી અને ધંધુકા શહેરના પડાણા ખાતે લગ્ન કરેલ હતા જે પરિણીતાને કોઈ અગમ્ય કારણોસર લાગી આવતા પોતાના ઘરે એકલા રૂમમાં જઈને આજ સવારના ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જેના કારણે ગામમાં તથા તાલુકા ચકચાર જવા પામ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે રહેતા પરિણીતા રુકશાદબેન સોહિલભાઈ પાદરશી ઉ વ અંદાજે 22 રહે પડાણા ગામ,ધંધૂકાએ આજે સવારના પોતાના ઘરે ઉપરના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ જતાં મોત નીપજયું હતું જેમને પીએમ અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવાન પરિણીતાએ અચાનક ગળે ફાંસો ખાઈને જીવન ટુકાવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ધંધુકા પોલીસે વિગત નોધી તપસ હાથ ધરી હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.