શરળપૂર્ણિમા ના દિવસે ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પર ભક્તજનો નું ઘોડાપુર ઉમટી પડ્યું.
લોકેશન.
ચોટીલા
અહેવાલ.
વિક્રમસિંહ જાડેજા..
હાલ દિવાળી નજીક આવી રહી છે ત્યારે તહેવારો ને લઈને લોકો ધર્મસ્થાનો પર દર્શન માટે જતા આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર ના યાત્રાધર્મો નું મુખ્ય પ્રવેશ દ્વાર ગણવામાં આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડામાતાજી ના દર્શન માટે અસંખ્ય યાત્રિકો વાહનો મારફત તસમજ પગપાળા ચાલીને ગુજરાત સહિત અનેક રાજ્યો માંથી આજે શરદ પૂર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં ભક્તજનો ચામુંડામાતાજીના દર્શન કરીને પવિત્રમય બન્યા હતા.અને કાયદો વ્યવસ્થા જાડળવા માટે ચોટીલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો..
9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે
