બોટાદ: તા.૦૯ માર્ચે રાણપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કક્ષાની દિશા કમીટીની બેઠક યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dskgdjisijletjgk/" left="-10"]

બોટાદ: તા.૦૯ માર્ચે રાણપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કક્ષાની દિશા કમીટીની બેઠક યોજાશે


મહિલા અને બાળ વિકાસ વિભાગનાં કેન્દ્રીય મંત્રીશ્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે બોટાદ જિલ્લાની આગામી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કૉ. ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની રિવ્યુ બેઠક તા.૦૯/૦૩/૨૦૨૩ ને ગુરૂવારના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, રાણપુર ખાતે યોજાશે જેમાં સંબંધિત તમામ અમલીકરણ અધિકારીઓ-પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]