વડનગરમાં સાંઈ કિરણ બારોટ ને ગૌ રક્ષા પ્રમુખ ની વરણી થતાં રાષ્ટ્રીય ગૌ રક્ષા અંદોલન સમિતિ માં તૃતિય રાષ્ટ્રીય અધિવેશન માં સ્થાન મળ્યું

વડનગરમાં સાંઈ કિરણ બારોટ ને ગૌ રક્ષા પ્રમુખ ની વરણી થતાં રાષ્ટ્રીય ગૌ રક્ષા અંદોલન સમિતિ માં તૃતિય રાષ્ટ્રીય અધિવેશન માં સ્થાન મળ્યું


આમ જોવા જઈએ તો ગાય એ પાલતુ પ્રાણી કહેવાય અને ગાય એ બાળક કહેવાય તો દરેક ગોપાલક અને ગાયોના માલિકે આમુગાપ્રાણી ને બાળકજેમ
સારસંભાળ રાખો તો કુદરત દરેક ગોપાલ અને માલિક ને રોગ ના થાય અને દેશી ગાય નું ઘી દૂધ, છાણ, મૂત્ર કોઈ રોગથતાં નથી

ઉત્તરગુજરાતમાંઆવેલુમહેસાણ જિલ્લાનુવડનગરગામમાંનાસાંઈ કરીણ ને અખિલ ભારતીય ગૌ રક્ષાની રાષ્ટ્રીય બેઠક માં જઈને આવ્યા તેથી તેમને વડનગર પ્રખંડ ની ગૌ રક્ષા પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી છે તેથી આજે તેમનું વિશ્વ હિન્દુ પરિષદ વડનગર શાખાદ્વારા તેમનું અભિવાદન કર્યું હતું
ગાય ને રાષ્ટ્રીય ગૌ માતા ને તરીકે સરકાર જાહેર કરે તેવી માંગ કરી છે અને વડનગર માં રખડતી ગાયો માટે નું પોજરાપોળ તથા તેમનાં ધાસચારા માટે ની જોગવાઈમાટે આગામી દિવસોમાં વડનગર પ્રખંડ ના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ , ગૌ રક્ષા સમિતિ વિચારણા કરી રહી છે
આથી વડનગર પ્રખંડ પ્રમુખ સાંઈ કિરણ ગાય માતા વિશે શું કહે છે તે શબ્દો ઓછા પડે તેવી દેખાઈ રહ્યું હતું આ ગૌ રક્ષા સમિતિ ના પ્રમુખ નું અભિવાદન માટે ઉપસ્થિત માં વડનગર અગ્રણી નાગરિક તરીકે કે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ ના પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ,વિશ્વ હિન્દુ પરિષદ વડનગર શાખાના સચિનભાઈ બારોટ, સવૅ શ્રેષ્ઠ શિક્ષક તેવા સંદીપભાઈ બારોટ, અને નટુજી ઠાકોર,રાજેશભાઈ નાયક વગેરે કાર્યકર્તાઓ હાજર રહીને અભિવાદન કર્યું હતું અને ગાય માતા ની વિશે ઊંડાણ પૂર્વક માહિતી પણ મળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »