રાજકોટ વિધાનસભા 68 વોર્ડ નંબર 6 માં ઉતર પ્રદેશ નાં પ્રવાસી શ્રી ભરતસિંહ મોરિયા અને અમરીશ જી રાવત તેમજ શહેર - At This Time

રાજકોટ વિધાનસભા 68 વોર્ડ નંબર 6 માં ઉતર પ્રદેશ નાં પ્રવાસી શ્રી ભરતસિંહ મોરિયા અને અમરીશ જી રાવત તેમજ શહેર


રાજકોટ વિધાનસભા 68 વોર્ડ નંબર 6 માં ઉતર પ્રદેશ નાં પ્રવાસી શ્રી ભરતસિંહ મોરિયા અને અમરીશ જી રાવત તેમજ શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વિધાનસભા 68 નાં પ્રવાસી કાર્યકર્તા પીન્ટુભાઈ રાઠોડ,વોર્ડ નાં પ્રભારી,પ્રમુખ,મહામંત્રી અને અલગ અલગ મોરચા નાં પ્રમુખ તેમજ આઇ ટી અને સોશિયલ મીડિયા નાં સર્વે હોદેદારો અને કાર્યકર્તા મિટિંગ માં ઉપસ્થિત રહ્યા હતા ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon