આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરમાં એન.એસ.એસ. દિવસની ઉજવણી કરાઇ - At This Time

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરમાં એન.એસ.એસ. દિવસની ઉજવણી કરાઇ


આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરમાં તા.24મી સપ્ટેમ્બર એન.એસ.એસ. દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રિ.ડો.પ્રફુલ્લાબેન ભ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પોષણમાસ ઉજવણીના અંતર્ગત પ્રો.ડો.ગોપાલભાઈ પટેલે વિદ્યાર્થીઓને સારા પોષણ માટેનો આહાર અને તેની સ્વાસ્થ્ય ઉપર થતી સારી અસર વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને ત્યારબાદ સર્વેએ કેમ્પસ સફાઈ કરી હતી આ કાર્યક્રમમાં ડો.એમ.વી.દેસાઈ ,એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગોપાલભાઈ પટેલ અને ડો. મેહુલભાઈ ઠાકોર જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon