ચોપાટી પાસેના વર્ષોથી બંધ ફૂવારાને પુનઃ શરૂ કરવો જરૂરી
પોરબંદરની રમણીય ચોપાટી પર ફરવા આવતા લોકોને આકર્ષવા માટે કેટલાક વર્ષો પહેલા કનકાઈ મંદિર પાસેના બગીચામાં ૭૫,૦૦૦ રૂા.ના ખર્ચે કૂવારો બનાવવામાં આવ્યો હતો. થોડો સમય ચાલુ રહ્યા બાદ છેલ્લા ઘણા વર્ષોથી તે બંધ જોવા મળી રહ્યો છે. લોકો સેલ્ફી લઇ શકે અને રંગબેરંગી ફોટોગ્રાફી કરી શકે તે માટે નગરપાલિકાના તંત્રએ વહેલીતકે આ ફૂવારાને શરૂ કરવો જોઇએ તે ઇચ્છનીય છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
