સિવિલમાં નવું સીટી-સ્કેન મશીન આવશે, દર્દીને ખર્ચથી છુટકારો
હવે સીટી-સ્કેન રિપોર્ટ વિનામૂલ્યે થશે
સુપર સ્પેશિયાલિટી બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિભાગ શરૂ થશે
રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનની સુવિધા નથી તેથી વર્ષોથી ખાનગી એજન્સીને જગ્યા આપી દેવાઈ છે અને રોજના સેંકડો દર્દીઓને ત્યાં મોકલી દેવાય છે પણ હવે સીટી સ્કેન મશીન વસાવીને લોકોને આ ખર્ચમાંથી મુક્તિ અપાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.