કડાણા તાલુકાના જૂની ગોધરા નવસારી જોડે ભયંકર બાઇક અકસ્માત સર્જાયું. - At This Time

કડાણા તાલુકાના જૂની ગોધરા નવસારી જોડે ભયંકર બાઇક અકસ્માત સર્જાયું.


કરવાઈ થી કડાણા જતા રસ્તા વચ્ચે જુનીગોધર ગામે નવસારી જોડે ભયંકર બાઇક અકસ્માત સર્જાયું. બાઇક જાડ સાથે અથડાઈ અને બંને યુવાનો ખુબ ઇજાગ્રસ્ત હાલત માં હતા.

એક નું તેજ સ્થાને મૃત્યુ પામવાની સંભાવના હતી. સ્થાનિક ગામજનો અને પોલીસ દ્વારા તેમને 108 દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા
અને ગાડી નંબર થી તેમના નામ તેમજ ગામ ની માહિતી
સર્જિત ડામોર (કડાણા).


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.