રાજુલા ખાતે પ્રજાપતિ સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યું. બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો જોડાયા. - At This Time

રાજુલા ખાતે પ્રજાપતિ સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યું. બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો જોડાયા.


રાજુલા ખાતે પ્રજાપતિ સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યું.
બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો જોડાયા.

સતાધાર ધામ ને બદનામ કરતા લોકો સામે આવેદનપત્ર પાઠવવા આવ્યું

આસ્થા અને શ્રદ્ધા ના કેન્દ્ર એવા સતાધાર ધામ અને પરમ વંદનીય સંતશ્રી વિજય બાપુ ને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી કરવા રાજુલા ડેપ્યુટી કલેકટરશ્રી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને આવેદનપત્ર પાઠવવા માં આવ્યો રાજુલા તથા ગ્રામ્ય માં વસતા સૌ જ્ઞાતિજનો એ બહોળી સંખ્યામા પ્રજાપતિ સમાજ હાજર રહ્યા

આ કાર્યક્રમ માંબધા જ લોકોએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા માર્કેટ યાર્ડ રાજુલા ખાતે બધા ભેગા થઈ ધારાસભ્ય તેમજ પ્રાંત કલેકટરને આવેદન પત્ર આપ્યું
...............................સૌરાષ્ટ્રની સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ સામે થઈ રહેલા આક્ષપોને લઈ રાજુલા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા પ્રજાપતિ સમાજ દ્વારા બાઈક રેલી કાઢી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી જગ્યા અને મહંત ને બદનામ કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી સતાધારના મહંત વિજયબાપુ ના સમર્થનમાં આજે રાજુલા પંથકના પ્રજાપતિ સમાજ સતાધારના સમર્થનમાં ઉતર્યા રાજુલા માર્કેટિંગયાર્ડ થી પ્રાંત કચેરી સુધી બાઈક રેલી કાઢી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સતાધાર જગ્યાને અને મહંતને અસામાજિક તત્વો દ્વારા બદનામ કરવામાં આવી રહ્યા છે સતાધાર જગ્યા વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે જગ્યાના મહંત સામે ખોટા આક્ષેપો કરી સનાતન ધર્મ ને બદનામ કરવામાં આવે છે અને ધાર્મિક લાગણી દુભાવામાં આવે છે મહંત સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે તેની યોગ્ય તપાસ કરી સત્ય સુધી જઈ જગ્યા બદનામથી અટકાવવામાં આવે બદનામ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પ્રાંત આપી રજૂઆત કરવામાં આવી

યોગેશ કાનાબાર રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.