કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો;અનેક લોકોએ લાભ લીધો - At This Time

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો;અનેક લોકોએ લાભ લીધો


કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે ગુજરાત સરકાર શ્રી ના કાર્યક્રમ અનુસાર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા આધાર કાર્ડ આરોગ્ય લક્ષી સેવાઓ અને રેવન્યુ ને લગતા પ્રશ્નો રેશનકાર્ડ ને લગતા પ્રશ્નો નું મહત્વ હશે સમાધાન થયું હતું

આ સેવા સેતુ કાર્યક્રમમાં કોડીનાર તાલુકા જંત્રાખડી ઉપરાંત માલ ગામ નાનાવાડા વેળવા ગામના લોકોએ લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં કોડીનાર મામલતદાર શ્રી એનજી રાદડિયા... તાલુકા વિકાસ અધિકારી શ્રી યુ.એમ રાવલ.... આર.એફો ઓ સદીશિવભાઇ પંડ્યા.... વિસ્તરણ અધિકારી શ્રી વિકાસભાઈ મોરી સહિત અનેક અધિકારીઓ કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon