રાજુલા જાફરાબાદ આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસની બેઠક મળી
રાજુલા જાફરાબાદ આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસની બેઠક મળી
રાજુલા ખાતે સુથાર લુહાર જ્ઞાતિની વાડીમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ની આગેવાનીમાં રાજુલા જાફરાબાદ નગરપાલિકા ની ચૂંટણી લક્ષીબેઠક મળી હતી અને તેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી અને જે કાર્યકરોએ ચૂંટણી લડવાની હોય તેણે શહેર પ્રમુખશ્રી ઓ પાસેથી પોતાનું ફોર્મ ભરવું અને વોર્ડ વાઇઝ પ્રમુખોની રચના કરવી બાબતે માર્ગદર્શન આપેલું વડવાઈસ કોંગ્રેસને વધુને વધુ મજબૂત કરવી પ્રજાલક્ષી વિકાસના કાર્યોમાં જનતાની સાથે સાથ આપવા એવી આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું જેમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર ટીકુભાઈ વરુ રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી રવિરાજ ધાખડા ગુજરાત વિરોધ પક્ષના નેતા જેડી કછડ નાયાભાઈ ગુજર ગાંગાભાઈ હડિયા રાહુલભાઈ હિતેશ સોલંકી ગાંગાભાઈ હડિયા દીપક દાદા ઉત્સવ મારું રસુલભાઈ દલ વિજયભાઈ વાઘ વિનુભાઈ શ્રી રામ નરેન્દ્રભાઈ ધાખડા અકીલ શેખડા અબ્દુલભાઈ સેલોત હરેશભાઈ બાંભણિયા રજાકભાઈ થૈયમ ઘનશ્યામભાઈ શેખડા યુવરાજભાઈ વરુ હરેશભાઈ રમેશભાઈ બાંભણિયા લક્ષ્મણભાઈ બાંભણિયા બાબુભાઈ બામણીયા ચોથાભાઈ બામણીયા નાજાભાઇ ખાંભલા કાદરભાઈ જાડેજા ડાયાભાઈ ભગવાનભાઈ રામ બાલાભાઈ વાણીયા અબ્દુલભાઈ સેલોત સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસમાં રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય કરવા માટે તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી એક એક કાર્યકરોએ મતદારો સુધી પહોંચી વળવા શ્રી પ્રતાપભાઈ દુધાતે હાકલ કરી હતી તેમ ટીકુભાઈ વરુ ની યાદીમાં જણાવ્યું છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
