હિંમતનગર સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ પત્રકાર એસોસિયેશન દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ ચેનલ પત્રકાર એસોસિયેશન દ્વારા આજ રોજ કલેકર કચેરી ખાતે કલેક્ટર ને આવેદન પત્ર અપાયું - At This Time

હિંમતનગર સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ પત્રકાર એસોસિયેશન દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ ચેનલ પત્રકાર એસોસિયેશન દ્વારા આજ રોજ કલેકર કચેરી ખાતે કલેક્ટર ને આવેદન પત્ર અપાયું


હિંમતનગર સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ પત્રકાર એસોસિયેશન દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું

સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ ચેનલ પત્રકાર એસોસિયેશન દ્વારા આજ રોજ કલેકર કચેરી ખાતે કલેક્ટર ને આવેદન પત્ર અપાયું થોડા દિવસ અગાઉ સાબરકાંઠા જીલ્લા યૂટ્યૂબ ચેનલ એસોસિયેશન ની વક્તાપુર મીની પાવાગઢ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પત્રકારો ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેના અનુ સંધાનમાં આજે જીલ્લા ના જુદા જુદા તાલુકા ના યૂટ્યૂબ ચેનલ ના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાબરકાંઠા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને લેખિત આવેદન સાથે માહિતી ખાતામાં થી મળતી માહિતી અને ઈલેક્શન માં યૂટ્યૂબ ચેનલ ના પત્રકારો ને કવરેજ માટે પાસ મળે અને માહિતી ખાતા સાબરકાંઠા જિલ્લા માહિતી ખાતા વોટ્સઅપ ગ્રુપ માં સમાવેશ કરવા જેવા મુદ્દાઓ સાથે ની રજુઆત કરવામાં આવી હતી
સાબરકાંઠા at this time news
*રિપોર્ટર : નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image