પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમાની ભરૂચ તાલુકા પી.એસ.આઇ તરીકે બદલી થતા નવા પી.એસ.આઇ કે.એન.વાઘેલાએ કાર્યભાર સંભાળ્યો.

નેત્રંગ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરૂચ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બદલી જ્યારે ભરૂચ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નેત્રંગ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બદલી થવા પામી છે.

નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ ચુડાસમાની ભરૂચ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બદલી ત્યારે નેત્રંગ પોલીસ મથકે નવા નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કેતન વાઘેલાએ કાર્યભાર સંભાળ્યો.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »