રાજકોટમાં મેંગો ચીલી, પરિશ્રમ, હિર પંજાબી 33 કિલો વાસી શાકભાજી મળ્યા, ફૂડ અધિકારીઓને નાશ કરતા નાકે દમ આવી ગયો

રાજકોટમાં મેંગો ચીલી, પરિશ્રમ, હિર પંજાબી 33 કિલો વાસી શાકભાજી મળ્યા, ફૂડ અધિકારીઓને નાશ કરતા નાકે દમ આવી ગયો

રાજકોટમાંનાના મવા રોડના જાણીતા રેસ્ટોરન્ટ મેંગો ચીલી, પરિશ્રમ અને હિર પંજાબીમાંથી આરોગ્ય અને ફૂડ શાખાની ટીમોએ ચેકીંગ કરતા લોકોને બિમાર પાડી દે એવું ફૂડ વાસી હાલતમાં મળ્યું હતું. જેનો નાશ કરતા ફૂડ અધિકારીઓને નાશ કરતા નાકે દમ આવી ગયો હતો.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »