જસદણમાં આટકોટ રોડે એક વ્યક્તિ નશો કરી ઇકો ગાડી ચલાવતા પોલીસે ગાડી તેમજ વ્યક્તિની ધરપકડ કરી - At This Time

જસદણમાં આટકોટ રોડે એક વ્યક્તિ નશો કરી ઇકો ગાડી ચલાવતા પોલીસે ગાડી તેમજ વ્યક્તિની ધરપકડ કરી


જસદણમાં આટકોટ રોડે એક વ્યક્તિ નશો કરી ઇકો ગાડી ચલાવતા પોલીસે ગાડી તેમજ વ્યક્તિની ધરપકડ કરી

આટકોટરોડ નવા બસસ્ટેશનતરફથી એક ઇસમ સામેથી સર્પાકારે ઇકો ગાડી ચલાવી આવતો હોય જે જોવામાં આવતા તુરતજ પોલીસે ઇસમને રોકી તેનુ મોઢુ સુંઘી જોતા કેફી પ્રવાહી પીધેલ જણાતા ઇસમનું નામ ઠામ પુંછતા પોતે પોતાનુ નામ શૈલેષભાઇ સામતભાઇ પંચાળા જા તે-કોળી ઉ.વ.૨૨ ધંધો-ખેતી રહે.ખારસીયા ગામ તા-વિંછીયા હોવાનુ થોથરાતી જીભે જણાવેલ જેથી મજકુર ઇસમના હવાલાવાળી મારૂતી કંપનીની સિલ્વર ઇકકો કાર જેના રજી.નં. જીજે ૦૩ જેએલ ૪૧૫૬ વાળી જેની કિ.રૂ.૮૦,૦૦૦/- ગણી કબ્જે કેરેલ અને ઇસમે કેફી પ્રવાહી પીધેલ હાલતમા પોતાના હવાલાવાળી ઇકકો કાર સર્પાકારે ચલાવી નિકળતા મળી આવતા ઈસમે એમ.વી.એકટ ક.૧૮૫ તથા પ્રોહી કલમ-૬૬(૧)(બી) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે શૈલેષભાઇ સામતભાઇ પંચાળા ની ધરપકડ કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon