ઉના થી સેયદ રાજપરા એસટી બસ વિદ્યાર્થીને સ્કૂલ ટાઈમિંગે શરૂ કરવામાં આવે તેવી સાતથી આઠ ગ્રામજનોની માંગણી - At This Time

ઉના થી સેયદ રાજપરા એસટી બસ વિદ્યાર્થીને સ્કૂલ ટાઈમિંગે શરૂ કરવામાં આવે તેવી સાતથી આઠ ગ્રામજનોની માંગણી


વિષયઃ— વિદ્યાર્થીના શિક્ષણકાર્યના સમયને ધ્યાને રાખી ઉના થી સૈયદ રાજપરા ગામે બસ ચાલુ કરવા બાબત . અમો અરજદાર ઉપરોકત સરનામે વસવાટ કરીએ છીએ અમોની આપ સાહેબ તથા તમામ લાગ વિભાગો સમક્ષ નમ્ર અરજ સહ માંગણી છે કે ..... ઉપરોકત વિષય સંદર્ભે રજુઆત સહ માંગણી છે કે સૈયદ રાજપરા , માણેકપુર , દુધાળા સિમર , ખજુદ્દા , દાંડી , સેન્જળીયા , ખડા , કાળાપાણ , ખાણ વગેરે ગામોના ધોરણ ૧૦ થી કોલેજ સુધીના અભ્યાસ કરતા મોટી સંખ્યામા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉના મકામે અલગ – અલગ શાળા કોલેજોમા અભ્યાસ કરે છે અને જેમા મોટા ભાગના વિદ્યાર્થીઓને શાળા , કોલેજમા અભ્યાસનો સમય સવાર થી બપોરના ૧૨ વબગ્યા સુધી નો અને આ સમયમા વિદ્યાર્થીઓને પરત આવવા કોઈ બસ ની સુવિધા નથી હાલ આપના વિભાગ મારફત જે ઉના થી રાજપરા જે બસ આવે છે તે બસ સવારના ૧૦ ના સમય ગાળા દરમ્યાન ઉના થી નીકળે છે તેથી આ બસ વિદ્યાર્થીઓ માટે અનુકળ આવે તેમ ન હોય તેથી અમોની આપ સાહેબ સમક્ષ નમ્ર અરજ સહ માંગણી છે કે સૈયદ રાજપરા , સિમર , દાંડી , સેન્જળીયા ખાણ વગેરે ગામોના વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યના સમયને ધ્યાને રાખી આપના ડેપો માથી બસ ફાળળવા આયોજન કરવામા આવે તેવી હઆપ સાહેબ સમક્ષ નમ્ર અરજ સહ માંગણી છે .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon