ખોવાયેલા ફોર્મને પરત મેળવવા માટે વિજય હજારે ટ્રોફીમાં રમશે ધોની

, વનડે ક્રિકેટમાં ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નબળું ફોર્મ આ વખતે ભારતીય ક્રિકેટ સર્કલમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. એશિયા કપમાં ધોનીની નાકામીએ આ ચર્ચા વધી રહી છે. હવે ખબર આવી રહી છે કે ધોની તેના નબળા ફોર્મને સાચવવા માટે પરત એજ ઝારખંડની ટીમમાં ફરશે જેની સાથે તેમણે કરિયરની શરૂઆત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »