અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘમતી મોરચો અને સમસ્ત મુસ્લીમ સમાજ દામનગર પ્રેરિત ડેરૈયા પરિવાર આયોજિત

અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘમતી મોરચો અને સમસ્ત મુસ્લીમ સમાજ દામનગર પ્રેરિત ડેરૈયા પરિવાર આયોજિત


અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘમતી મોરચો અને સમસ્ત મુસ્લીમ સમાજ દામનગર પ્રેરિત
ડેરૈયા પરિવાર આયોજિત

દામનગર માં સર્વરોગ નિદાન કેમ્પ એવમ રક્તદાન કેમ્પ અને મહાનુભાવોનું સન્માન રવિવારે યોજશે માનનિય શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરણા થી ડેરૈયા પરિવાર - દામનગર આયોજીત વિનામૂલ્યે મેડીકલ કેમ્પ અને બ્લડ ડોનેશન અને મહાનૂભાવોનું સન્માન અધ્યક્ષસ્થાન માન.શ્રી કૌશિકભાઇ વેકરીયા ના.દંડકશ્રી,ગુજરાત સરકાર ની ઉપસ્થિતિ માં ઉદ્ઘાકશ્રી માન.શ્રી મનિષભાઇ દિલીપભાઈ સંઘાણી મહામંત્રીશ્રી યુવા ભારતિય જનતા ગુજરાત પ્રદેશ મુખ્ય મહેમાન સન્માનિય માન.શ્રી જનકભાઈ તળાવિયા ધારાસભ્યશ્રી, લાઠી માન.શ્રી ડો.ભરતભાઈ કાનાબાર અગ્રણી પ્રદેશ ભાજપ માન.શ્રી જે.વી.કાકડીયા ધારાસભ્યશ્રી, ધારી અતિથિ વિશેષ માન.શ્રી રાજેશભાઈ કાબરીયા પ્રમુખશ્રી,જિલ્લા ભાજપ અમરેલી માન ડો.કેતનભાઈ ગોસાઈ પ્રોફેસર,મેડીકલ કોલેજ,અમરેલી-રાજકોટ
માન.શ્રી હરજીભાઇ નારોલા સામાજીક આગેવાન દામનગર વિસ્તારો માન.શ્રી સુરેશભાઇ મહેતા પૂર્વ સભાપતિ,ઠામનગર અતિથી વિશેષ માન.શ્રી રજાકભાઈ કયરા પ્રમુખશ્રી,જિલલા લઘુમતી મોરયો,અમરેલી માન.શ્રી હરેકૃષ્ણભાઇ પટેલ પૂર્વ એડી.ડીજી,ગુજરાત પોલીસ માન.શ્રી ચાંદનીબેન પી.નારોલા માન.શ્રી કેતનભાઈ પરીખ (SE, GEB) ઝોનલ કયેરી,અમરેલી માન.શ્રી શિલ્પાબેન રાવલ પ્રભારીશ્રી,ઘાટલોડીયા ડો.આર.એન.વાઢેર સાહેબ
માન.શ્રી પિયુષભાઇ ગોસાઇ પ્રમુખશ્રી,ડોકટર્સ એસો.ભાજપ,અમરેલી માન.શ્રી મનસુખપરીબાપુ પ્રમુખ ઓલ ગુજરાત દસનામ ગૌસ્વામી સમાજ માન.શ્રી રેખાબેન મોવલીયા પ્રમુખશ્રી,જિલ્લા પંયાયત,અમરેલી માન.શ્રી મયુરભાઇ હિરપરા પ્રભારીશ્રી,ભાવનગર ભાજય જિલલા સંગઠન માન.શ્રી રામભાઈ સાનેપરા ઉપપ્રમુખ,જિલ્લા ભાજપ,અમરેલી પ્રેરક ઉપસ્થિતી ,મૌલાના હતીફ સાહેબ વસ્તાનવી પ્રિન્સીપાલ,વસઈવાલા ટેકનીકલ કોલેજ એન્ડ સ્કૂલ,અકવાડા-ભાવનગર) તપોમૂર્તિ હઠયોગી સંતશ્રી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગીરીબાપુ પૂજ્ય ગુરુમુખી સંત બ્રહ્મલીનદયામબાપુ આશ્રમ મહંત સિતારામબાપુ દામનગર સહિત અનેકો નામી અનામી મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં મૌલાના અ.રસીદ સાહેબ પ્રિન્સીપાલ,બચ્ચોંકા ઘર બિલા ની પ્રેરક ઉપસ્થિતિ માં સર્વરોગ નિદાન કેમ્પ એવમ રક્તદાન કેમ્પ યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »