વડાલી શહેરમાં પોલીસ દ્વારા રેલવે ફાટક પાસે માર્ગ સલામતી માસ 2024 યોજાઇ
વડાલી શહેરમાં રેલવે ફાટક પાસે માર્ગ સલામતી માસ 2024 યોજાઇ
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વડાલી રેલવે ફાટક પાસે માર્ગ સલામતી માસ 2024 સડક સુરક્ષા જીવન રક્ષા યોજાઈ
તારીખ 30 10 2024 થી 6 11 2024 સુધી સડક સુરક્ષા જીવન રક્ષા અંતર્ગત માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ
વડાલી સ્ટેટ હાઇવે રેલ્વે ફાટક પાસે મહેન્દ્રભાઈ સોલંકી અને બીપીનભાઈ નાગરજી દ્વારા દ્વિચક્રી વાહન માલિકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ પહેરવાની સૂચન કરીને માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ
હેલ્મેટ પહેરો અને અકસ્માતની ઘટનાથી બચો ના સૂત્રને સાર્થક કરીને માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે
