સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી એક ઇસમને ગેર કાયદેસરની બંદુક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી..... --

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી એક ઇસમને ગેર કાયદેસરની બંદુક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી….. —


સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી એક ઇસમને ગેર કાયદેસરની બંદુક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.....
-------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓએ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા તથા ગેર કાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા જી સાબરકાંઠાનાઓએ આપેલ સુચના અન્વયે પોલિસ ઇન્સ્પેક્ટર એન.એન.રબારી,એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.દરમ્યાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઇ બ.નં-૫૬૨ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હક્તિ મળેલ કે દેરોલ ગામની સીમમાં,નદિના કિનારે ગૌચરમાં એક ઇસમ હાથમાં બંદુક લઇને ફરે છે..

જેને કાળા કલરનું જાકીટ તથા નીચે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે,વિગેરે બાતમી આધારે એસ.ઓ.જી.સ્ટાફ પંચો રૂબરૂ ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી આરોપી રસુલભાઈ જખરાભાઈ સિંધી ઉ.વ.-૫૨ હાલ રહે.મોજે દેરોલ ગામની સીમમાં સાબરમતી નદિના કિનારે ગૌચરમાં બનાવેલ છાપરામાં,તા.હિંમતનગર,જી.સાબરકાંઠા મુળ રહે.ભોજવા,તા.વિરમગામ જી.અમદાવાદવાળાના અંગ કબજામાંથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક કિ.રૂ. ૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે..

કામગીરી કરના અધિકારીઓના નામ
કે.બી.ખાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી.,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઇ બ.નં-૫૬૨,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કાળુભાઇ દેવાભાઇ બ.નં-૯૪૫,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ કિરીટસિંહ બ.નં-૨૮૨,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અપેન્દ્રસિંહ નટવરસિંહ બ.નં-૪૬૧,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઇ જેઠાભાઇ બ.નં-૫૧૪.આમ,એસ.ઓ.જી.સાબરકાંઠાને ગેરકાયદેસર હથિયારનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

ક્રાઇમ રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »