મહીસાગર : બ્રેકીંગ
મહીસાગર : સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરવા જતાં શિક્ષક નું મોત
બાબલીયા બોરવાઈ રોડ આવેલ કુંભાઈડી ગામ પાસે ને ઘટના
બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક પર સવાર શિક્ષક નું મોત
વાઠેલા પ્રાથમિક શાળા ના શિક્ષક રાજુભાઇ નું અકસ્માતમાં મોત
ઘરે થી શાળા માં જતા રસ્તામાં નડ્યો અકસ્માત
બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સર્જિત ડામોર
મહીસાગર
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
