બોટાદ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા 8 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

બોટાદ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા 8 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


બોટાદ શહેરના મુસ્લિમ સમાજના જમીઅતે ઉલમાં એ હિન્દ ગ્રુપ દ્વારા આઠમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પની અંદર 55 થી વધુ બ્લડ બોટલ ડોનેટ થયેલ હતી અને આશરે ૧૦૦ થી વધુ બોટલો બ્લડ ડોનેટ કરવામાં આવશે તેવી માહિતી સંચાલકો દ્વારા આપવામાં આવેલ હતી આ ગ્રુપના સંચાલકો સબીરભાઈ નિયાતર, આસિફભાઇ માકડ, અયુબભાઇ ગાંજા, અસલમ ભાઈ માકડ વગેરે મુસ્લિમ સમાજના અનેક આગેવાનો અને મિત્રોએ સાથ સહકાર આપેલ હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon