રવિપાર્ક સોસાયટીમા ગત રવિવાર માં સોસાયટી ના સભ્યો દ્વારા નવી કમિટી અને ચેરમેન સ્ક્રેટરી ની નિમણૂક થઈ અને સેકન્ડ ટમ માં હર્ષદભાઇ પરમાર ની બીજી વાર આ પદ પર ચાલુ રહેવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને નવા ચેરમેન શ્રી રાજુભાઈ બેંકર ને શુભેચ્છા

સોસાયટી ખૂબ ઉતરોતર પ્રગતિ કરે તેવી સર્વ સભ્યો ની પ્રાર્થના….
રવિપાર્ક સોસાયટીમા ગત રવિવાર માં સોસાયટી ના સભ્યો દ્વારા નવી કમિટી અને ચેરમેન સ્ક્રેટરી ની નિમણૂક થઈ અને સેકન્ડ ટમ માં હર્ષદભાઇ પરમાર ની બીજી વાર આ પદ પર ચાલુ રહેવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને નવા ચેરમેન શ્રી રાજુભાઈ બેંકર ને શુભેચ્છા
સોસાયટી ખૂબ ઉતરોતર પ્રગતિ કરે તેવી સર્વ સભ્યો ની પ્રાર્થના....
આજ રોજ કોર્પોરેશન ના અધિકારી દ્વારા રવિપાર્ક સોસાયટી માં ,કોમન પ્લોટ, રોડ તથા ગટર લાઇન ના બજેટ અંગે માંપણી કરેલ તે કામ બદલ આભાર
રિપોર્ટ દિનેશ સોલંકી
9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે