વિસાવદરગૌવરક્ષા સમિતિ દ્વારા બન્ધ ના એલાન ને સફળતા વિસાવદર ગામ સંપૂર્ણબન્ધ - At This Time

વિસાવદરગૌવરક્ષા સમિતિ દ્વારા બન્ધ ના એલાન ને સફળતા વિસાવદર ગામ સંપૂર્ણબન્ધ


વિસાવદરગૌવરક્ષા સમિતિ દ્વારા બન્ધ ના એલાન ને સફળતા વિસાવદર ગામ સંપૂર્ણબન્ધ

વિસાવદર ગૌવરક્ષા શાસમિતિ અને સોનલ ગ્રુપસમિતિ દ્વારા આજરોજ વિસાવદર બન્ધ નુ એલાન આપવામાં આવેલ હતુત્યારે વિસાવદર ના તમામ વેપારી દ્વારા પોતાના વેપાર ધન્ધા બન્ધ રાખીને સંપૂર્ણ ટેકો આપેલ હતો વાત કરવામાં આવેતો આજ રોજ સરકાર ની નીતિરીત સામેમાલધારી ઓનો અવાજ પહોંચાડવા માટે આજે બન્ધ નુ એલાન આપેલ હતુ વિસાવદર મા માલધારી સમાજ દ્વારા ગવચર ની જમીન ખુલી કરાવવા માટે અવર નવરરજુવાત કરેલ છતાં પણ ગવચર ની જમીન સરકારી તંત્રદ્વારા જમીન ખુલીનહીંકરાવીને ગવચર મા પેસકદમી કરેલ આસામીઓને સરકારી તંત્ર છાવરતુહોય તેવું સ્પષ્ટ દેખાય આવતું હોય અને વિસાવદર ની બાજુમાં આવેલ એક ધાર્મિકસ્થળ ના મહંત દ્વારા ગવચર ની જમીન ઉપર મોટાપ્રમાણે પેસકદમી કરેલ હોય અને માલધારી પોતાનું ગવધન ચરાવવા જાય ત્યારેખોટીરીતે પોલીસ કેસ કરીને માલધારી ઓને હેરાનકરવામાં આવેછે તેવું ત્યારે સરકારી તંત્ર દ્વારા ધાર્મિકતાના ઓથ નીચેસરકારી જમીન ગવચર મા કરેલી પેસકદમી દૂરકરાવેછે કે પછી આવા આસામી ઓને છાવરીને માલધારી ઉપર અત્યાચાર થતો જોતા રહેશે આવા વિવિધ પ્રશ્નને લઈને ગવસેવા સમિતિ દ્વારા વિસાવદર બન્ધ નુ એલાન આપેલ હતુ તેને સફળતા મળેલ હતી અને ગૌવ સેવા સમિતિ ના કાર્યકરો સોનલ યુવા ગ્રુપના પ્રમુખ ધાના ગઢવી કરસન વડોદરિયા સહિત ના લોકો રેલી સ્વરૂપે નીકળી ને વેપારી ઓને બન્ધ ની અપીલ કરીહતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon