સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


સુરેન્દ્રનગર ના સાયલા તાલુકા બ્રહ્મપુરી ગામે તારીખ,,૨૪/૬/૨૦૨૨ ના રોજ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં બાળકોને શાળાને લગતી બેગ, પેન્સિલ ,ચોપડા જેવી અલગ-અલગ કીટો વિતરણ કરવામાં આવી. સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સાથે રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ની.આર. જીડીયા સાહેબ , રમેશ. મેર. સાહેબ, બ્રહ્મપુરી ગામના આચાર્ય શિક્ષક કાંતિભાઈ બારૈયા, સરપંચ ભોટાભાઈ ભરવાડ, ઉપસરપંચ અજીત પનારા, સ્કૂલ સભ્ય રામાભાઇ શેઠાણીયા, ગ્રામ પંચાયતના સભ્ય કાનાભાઈ સેટાણીયા, ગામ આગેવાન રાજુભાઈ ભરવાડ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon