જસદણમાં 103 વર્ષથી પંચ બ્રાહ્મણ સમાજની ગરબીમાં પ્રાચીન રાસ-ગરબાની ધૂમ
જસદણમાં 103 વર્ષથી પંચ બ્રાહ્મણ સમાજની ગરબીમાં પ્રાચીન રાસ-ગરબાની ધૂમ
જસદણમાં પંચ બ્રાહ્મણ સમાજ દ્વારા ચાલતી પ્રાચીન ગરબીમાં 103 વર્ષથી બાળાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે એવા રાસ-ગરબાઓ રમવામાં આવે છે અને ગરબીમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ બાળાઓ તાલીરાસ, ક્રાંડિયારાસ, મંજીરારાસ, ઘડારાસ, ધ્રુવડારાસ વિવિધ પ્રકારના પ્રાચીન રાસ રમી ભારતીય સંસ્કૃતિને જીવંત બનાવી રહી છે અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા માતાજીની સ્તુતિ અને પ્લોક સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. આ ગરબીનું સંચાલન હરેશભાઈ ત્રિવેદી, નીમેષભાઈ શુકલ, ગીરીશભાઈ ભટ્ટ, રજનીભાઈ ત્રિવેદી, સચિન ભટ્ટ કિશોર વાઘેલા , કમલેશભાઈ જીવાણી, વિનુભાઈ ચાવડા અને યાત્રિક કંસારા સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે. હિન્દુ યુવક સંઘ દ્વારા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.