જોટીગડા પ્રાથમિક શાળના બાળકોને પ્રી વોકેશનલ ગાઇડન્સ બેગલેસ દિવસ અંતર્ગત બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ તેમજ બોટાદ જિલ્લા પંચાયતની મુલાકાત લેવામાં આવી
(અજય ચૌહાણ)
જેમાં જિલ્લા વિકાસ અધિકારી તથા બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વઢેર ભાઈ બોટાદ જિલ્લા શિક્ષણ સમિતિ સભ્ય સુરેશભાઈ હરીપરા જોટીગડા પ્રાથમિક શાળાના SMC અધ્યક્ષ,અને બોટાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ ધલવાણીયા દ્વારા મુલાકાત કરાવામાં આવી.જેવો દ્વારા માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી તેમજ બાળકો ને બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર દ્વારા આઇસક્રીમ તેમજ સુરેશભાઈ હરીપરા દ્વારાપેન આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ વિઝીટ માં શાળાના આચાર્ય પ્રવિણસિંહ વણાર, શિક્ષક હિરેનભાઈ ગોહિલ તેમજ નિર્મળાબેન સાથે રહીને બાળકો ખૂબ સરસ કાર્યક્રમ નિહાળ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
