શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમો માં લેખિત પરિક્ષાઓ નિ સંભવિત તારીખ આપવામાં આવી - At This Time

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમો માં લેખિત પરિક્ષાઓ નિ સંભવિત તારીખ આપવામાં આવી


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં વિવિધ ભવનોના પ્રોફેસરશ્રીઓ/કો-ઓર્ડીનેટરશ્રીઓ, વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન, કાયદા, શિક્ષણ, મેનેજમેન્ટ તથા ગ્રામિણ અભ્યાસ વિદ્યાશાખાની સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ ચલાવતી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, માન્ય અનુસ્નાતક કેન્દ્રોના પ્રોફેસર ઇન્ચાર્જશ્રીઓ તથા સંબંધિત વિદ્યાર્થીઓને જણાવવાનું કે, માન. કુલપતિશ્રીના માર્ગદર્શન અનુસાર ઉપરોક્ત વિદ્યાશાખાની યુનિવર્સિટી કક્ષાની સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-૧-૩-૫ અને બી.એડ./અનુ-સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-૧-૩ ની યુનિવર્સિટી કક્ષાની લેખિત પરીક્ષાઓ સંભવતઃ નીચે દર્શાવેલ તારીખ અનુસાર આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષાઓના સમય-પત્રક હવે પછી જાહેર કરવામાં આવશે. જેનાથી વિદિત થવા અને તે મુજબ આંતરિક પરીક્ષાઓનું આયોજન હાથ ધરાશે


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.