પડતર પ્રશ્નો મુદ્દે સાબરકાંઠા જિલ્લાના લેન્ડ રેકોર્ડ વિભાગના વર્ગ 3 ના કર્મચારીઓનુ પેનડાઉન

પડતર પ્રશ્નો મુદ્દે સાબરકાંઠા જિલ્લાના લેન્ડ રેકોર્ડ વિભાગના વર્ગ 3 ના કર્મચારીઓનુ પેનડાઉન

પડતર પ્રશ્નો મુદ્દે સાબરકાંઠા જિલ્લાના લેન્ડ રેકોર્ડ વિભાગના વર્ગ 3 ના કર્મચારીઓનુ પેનડાઉન

આંદોલનોથી ઘેરાયેલી રાજ્ય સરકાર સામે હવે લેન્ડ રેકોર્ડ વિભાગના કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો મુદ્દે મંડાણ કર્યા છે...સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલી લેન્ડ રેકોર્ડની કચેરીના વર્ગ ત્રણના કર્મચારીઓએ આજે પેનડાઉન કર્યું હતું.. પોતાના પડતર પ્રશ્નો જેવા કે ગ્રેડ-પે, કેડરમર્જ, જૂની પેન્શન યોજના, સર્વેયરનો ગ્રેડ-પે 2800 અને સિનિયર સર્વેયરનો 4200 કરવા સહિતની માંગણીઓને લઈને આજે તેમને પેન ડાઉન કર્યું હતું..અને પોતાની લડતના મંડાણ કર્યા હતા.. ત્યારે સરકાર તેમના પ્રશ્નો બાબતે કોઈ નિર્ણય નહીં લે તો ત્રીજી ઓક્ટોબરના રોજથી તેમણે અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કર્યું છે

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »