વડનગર ખાતે શ્રીસ્વામીનારાયણ (ધનશ્યામ-મહારાજ) ની ષષ્ઠીપૂર્તિ(૬૦વર્ષ)મહોત્સવ સંપન્ન - At This Time

વડનગર ખાતે શ્રીસ્વામીનારાયણ (ધનશ્યામ-મહારાજ) ની ષષ્ઠીપૂર્તિ(૬૦વર્ષ)મહોત્સવ સંપન્ન


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક પૌરાણિક ઘાર્મિક નગરી વડનગર ગામ એ સંતો ની ભૂમિ કહેવાય છે. તેમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ધનશ્યામ મહરાજ ષષ્ઠીપૂર્તિ 60 વર્ષ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાંચ દિવસ ના ઉત્સવ માં શ્રીમદ્ ભાગવત સાંભળનાર ધાર્મિક, આધ્યાત્મિક, જીવન જીવનારા,મેનેજમેન્ટ,રોગમુક્ત વગેરે કાને થી, સાંભળવા થી અંતરમન દ્રારા ઉખડી જાય છે. દુઃખી લોકો ને જીવન જીવા નો રસ્તો મળે અને હિન્દુ શાસ્ત્ર,વેદો,ભાગવત નો કોઈ સાચા અર્થમાં શ્લોકો કાને પડે તો જીવન સુધરી જાય છે અને રોગ થી પીડા પણ દુર થયા છે.
તેથી વડનગર માં શ્રી ધનશ્યામ મહાજન ષષ્ઠીપૂર્તિ મહોત્સવ 09/01/2023થી13/01/2023 સુધી શ્રીમદ્ ભાગવત નું રસપાન કરવા આવ્યું હતું.
પોથીયાત્રા, સોમવાર સવારે 8.00 વાગે શ્રી સ્વામીનારાયણ મંદિર થી નીકળી ને ગુરુકુળ માં મહોત્સવ ના પંડાલ પહોચી હતી મહોત્સવ નું ઉદ્ધાટન દીપ પ્રાગટય સમૂહ મહાપૂજા ધનશ્યામ મહાજન નો રાજોપચાર અને પછી રાજોપચાર થી વડનગર શહેરમાં રાજા થાટ થી ભવ્ય શોભાયાત્રા શ્રી ધનશ્યામ મહાજ ને પાલખી બેસાડી ને નગર ચર્યા કરવા હતી
તેમાં સંત્સગી અને ધાર્મિક પ્રજાજનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રા ભાગ લીધો હતો.
આ પ્રસંગે એ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા બ્રહમચોરાશી મેડિકલ કેમ્પ શ્રી ધનશ્યામ મહરાજ નો મહા અભિષેક શણગાર આરતી તેમજ અન્નકૂટોત્સવ નુ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કથા પૂર્ણાહુતિ માં અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ના ગાદીના પ. પૂ ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી ૧૦૮ શ્રી વ્રજેન્દ્ર પ્રસાદ મહારાજ સુંદર અને આકર્ષક તથા કાન સાંભળી શકાય તેવા ધાર્મિક અને આધ્યાત્મિક તેના અંતરમન થી જીવન ઉપયોગ પ્રવચન કર્યું હતું.
શ્રી ધનશ્યામ મહાજન ષષ્ઠીપૂર્તિ માં દેશ વિદેશ થી ભાવિ ભક્તો અને ગુજરાતખૂણે ખૂણે થી શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ મંદિર ના મહંતો સંતો ભક્તજનો આ વડનગર સંતો ની ભૂમિ પર આ શ્રીમદ ભાગવત પંચદિનાત્મક પારાયણ નો અંતરમન થી લાભ લીધો હતો તેથી વડનગર માં પંચમ્ ષષ્ઠીપૂર્તિ 60 મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
અને લોકો ના મુખે થી સવાર થી સાંજ જય સ્વામીનારાયણ નાં શબ્દો લોકો ના મુખે થી સાંભળવા મળતાં હતાં. એટલે કહેવાય છે કે જો આવા ધાર્મિક પ્રસંગો થી માનવજીવન સાચા રસ્તા પરનો માર્ગ મળી જાય છે. લાખો માં થી હજારો નું જીવન સુધરી જાય.
આ પ્રસંગે મહંત સ. ગુજરાતમાં. શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી વિશ્વ પ્રકાશદાસજી,શ્રીમદ્ ભાગવત પંચદિનાત્મક પારાયણ ના વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી અભિષેક પ્રસાદદાસજી અને મહોત્સવ ના મુખ્ય યજમાનશ્રી તથા સહયજમાનશ્રી તથા કમિટી ના સભ્યશ્રીઓ,સ્વામી નારાયણ સંત્સગ સમાજ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી હતી અને આ મહોત્સવ ને ભવ્ય થી અતિ ભવ્ય ની ઉજવણી કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.