ઉમરાળા ખાતે આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયુ - At This Time

ઉમરાળા ખાતે આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયુ


ઉમરાળા ખાતે નારી સંમેલનનો કાર્યક્રમનું આયોજન કરાયુ જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મોહનભાઈ માંગુકીયા જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય ભારતીબેન ભીંગરાડિયા,ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્ર સાંથલિયા ટી.ડી.ઓ.ભારતીબેન જોષી સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ ઉપસરપંચ રાઘવભાઈ વાઘેલા સામાજિક કાર્યકર બહેનો ટી.એચ.વી.દક્ષાબેન સાયબર ક્રાઇમ વિભાગ ટીમ 181 મહિલા અભયમ ટીમ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહેલા સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સાયબર સુરક્ષા વિશે માહિતી આપવામાં આવેલી 181 મહિલા અભયમ ટીમ દ્વારા મહિલા સુરક્ષા વિશે માહિતી આપવામાં આવી તથા ભારતીબેન ભીંગરાડિયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image