બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં કમોસમી વરસાદ.

બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં કમોસમી વરસાદ.


બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ.

બરવાળા તાલુકાના ચોકડી ગામે કરા સાથે વરસાદ પડ્યો.

બરવાળા શહેર અને તાલુકાના નભોઈ, પીપરીયા, ભીમનાથ, પોલારપુર સહિતના ગામોમાં વરસાદ.

કાળા ડીબાંગ વાદળો ઘેરાતાં અંધકાર છવાયો.

વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ.

ઘઉં, જીરા અને વરિયાળી ના પાકને નુકસાન.

ખેડૂતોમાં છેલ્લી ઘડીએ કમોસમી વરસાદ વરસતા ચિંતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »