ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની તેમણે બાઈક ચોરી ન ગુનાને આરોપી સાથે ઝડપી પાડ્યો
આજરોજ તારીખ 7 2 2025 ના રોજ વલભીપુર તાલુકા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે બાઈક ચોરીના ગુનાને લઈને બે બાઈક સાથે એક ઈસમને લોકલ ક્રાઈમ ની ટીમે ઝડપી લીધો હતો જેમાં આ કામગીરીમાં નીતિનભાઈ ખટાણા હરેશભાઈ ઓલવા હિરેનભાઈ સહિતના પોલીસ કર્મચારી કામગીરીમાં જોડાયા હતા
7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે
