બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીના સમર્થનમાં આયોજિત ભવ્ય બાઇક રેલીનું અવધપુરીથી પ્રસ્થાન કરાવાયું - At This Time

બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીના સમર્થનમાં આયોજિત ભવ્ય બાઇક રેલીનું અવધપુરીથી પ્રસ્થાન કરાવાયું


બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીના સમર્થનમાં આયોજિત ભવ્ય બાઇક રેલીનું અવધપુરીથી પ્રસ્થાન કરાવાયું

બોટાદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામભાઈના સમર્થનમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે આ બાઈક રેલીનું હજુ પ્રસ્થાન જ થયું છે ત્યાંજ જ આટલી વિશાળ સંખ્યામાં જનમેદની જોડાઈ ગઈ છે. જેમ જેમ રેલી આગળ વધતી જાય છે તેમ તેમ બોટાદ શહેરની જનતા સ્વયંભુ આ બાઈક રેલીમાં જોડાઈ રહી છે. આ સાથે ખુબજ ઉત્સાહ પૂર્વક કાર્યકર્તાઓ આગેવાનો જોડાઇ ગયા છે. તેમજ સાધુ સંતો દ્વારા ઘનશ્યામભાઈ વિરાણીને આશીર્વાદ આપવા તેઓ પણ આવ્યા છે. આ રેલીની શરૂઆત પાળીયાદ રોડ થી લઈને બોટાદના મુખ્ય માર્ગો પર ફરશે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon