વિજ્ઞાન મેળામાં મુનપુર હાઇસ્કુલ અનેક વિભાગો માં ભાગ લીધા
તારીખ 8 /10/2024 ને મંગળવારના રોજ સંકુલ કક્ષાના વિજ્ઞાન મેળાનું
આયોજન કલેશ્વરી હાઇસ્કુલ બાબલિયા ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ મુનપુર દ્વારા
વિભાગ 2- પરિવહન અને સંચાર
વિભાગ 3- પ્રાકૃતિક ખેતી
વિભાગ 4 - ગાણિતિક નમુના
વિભાગ 5 - કચરાનું વ્યવસ્થાપન એમ કુલ ચાર વિભાગમાં શાળા તરફથી ભાગ લેવામાં આવેલ હતો.
જેમાં વિભાગ-4 ગાણિતિક નમૂનામાં દ્વિતિય નંબર તેમજ
વિભાગ - 2માં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે.
આ તબક્કે વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનાર શિક્ષક શ્રી વિજયભાઈ એમ પટેલ તેમજ શ્રીમતી શીલાબેન ડી ગામીત ને શાળા પરિવાર તેમજ શ્રી એમ જી એસ કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ શભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સર્જિત ડામોર (કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
