શાળા સફાઈ માટે બહેન ની જરૂર છે. - ઓફિસ વર્ક માટે કમ્પ્યુટર વર્ક માટે બહેનની જરૂર છે. - At This Time

શાળા સફાઈ માટે બહેન ની જરૂર છે. – ઓફિસ વર્ક માટે કમ્પ્યુટર વર્ક માટે બહેનની જરૂર છે.


જોઈએ છે ...

શ્રી નચિકેતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ સંચાલિત વિવિધ શાળાઓમાં ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરાવી શકે તેવા શિક્ષક મિત્રોની જરૂર છે.

*વિષય* કોમ્પ્યુટર, ગણિત, અંગ્રેજી, ગુજરાતી, વગેરે...

-રિઝ્યુમ/ બાયોડેટા નીચેના નંબર ઉપર whatsapp અથવા મેસેજ કરો.

☎️Mo.9925743634

- શાળા સફાઈ માટે બહેન ની જરૂર છે.
- ઓફિસ વર્ક માટે કમ્પ્યુટર વર્ક માટે બહેનની જરૂર છે.

🕕રૂબરૂ મળવાનો સમય 12.00 થી 5:30

*શ્રી સાંદિપની શૈક્ષણિક સંકુલ*
🌎ગંગા ભુવન , સરદાર પટેલ નગર મેઇન રોડ, જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon