વડિયા તાલુકામાં બોપર બાદ વાતાવરણ માં પલટો આવતાં મેઘરાજા ની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી રાહત - At This Time

વડિયા તાલુકામાં બોપર બાદ વાતાવરણ માં પલટો આવતાં મેઘરાજા ની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી રાહત


મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી...
વડિયા તાલુકામાં બોપર બાદ વાતાવરણ માં પલટો આવતાં મેઘરાજા ની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી રાહત....
વીજળી ના કડાકા ભડાકા સાથે મેઘરાજા મનભરીને વરસ્યા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા...
ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.... Ajay Rathod


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon