CM ભુપેન્દ્ર પટેલ રવિવારે રાજકોટમાં કરાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો શુભારંભ
CM ભુપેન્દ્ર પટેલ રવિવારે રાજકોટમાં કરાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો શુભારંભ
રાજકોટ. મળતી માહિતી મુજબ આગામી GPBS 2024 રાજકોટ રેસકોર્સ ખાતે આયોજન થવા જઇ રહ્યું છે. આ ઇવેન્ટના શુભારંભ હેતુ મુખ્યમંત્રી શ્રી, રવિવારે રાજકોટ આવી રહ્યા છે. આ બિઝનેસ સમિટનું આયોજન સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા સરદાર ધામ કરી રહ્યું છે, જેનો લાભ સૌ કોઈ લઈ શકશે. અગાઉની બિઝનેસ સમિટ ગાંધીનગર અને સુરત ખાતે યોજાયેલ હતી. આ સમિટ રાજકોટ, તો આગામી સમિટ GPBS-26 અમેરિકાના ખાતે યોજાનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.