ગાંધીનગરમાં બે એજન્ટોએ 13 મહિનામાં કામ ન થાય તો પૈસા પાછા એવા વાયદા સાથે દંપતી સહિત ચારને વિઝાના નામે બાટલીમાં ઉતાર્યા, 51 લાખ પડાવી ફોન ઉપાડવાનો જ બંધ કરી દીધો - At This Time

ગાંધીનગરમાં બે એજન્ટોએ 13 મહિનામાં કામ ન થાય તો પૈસા પાછા એવા વાયદા સાથે દંપતી સહિત ચારને વિઝાના નામે બાટલીમાં ઉતાર્યા, 51 લાખ પડાવી ફોન ઉપાડવાનો જ બંધ કરી દીધો


ગાંધીનગરનાં સેકટર - 11 સ્થિત પ્રેસીડન્ટ કોમ્પ્લેક્ષમાં છઠ્ઠા માળે કાર્યરત યુનાઇટેડ ઓવરસીસનાં ઓથાર હેઠળ બે એજન્ટોએ કેનેડા PR વિઝા અપાવી દેવાના બહાને વિદેશ વાંછુઓ પાસેથી રૂ. 51.91 લાખનું ફુલેકું ફેરવવામાં આવતા સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

રિપોર્ટ : હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image