ખીચડીની વાનગી બનાવવાની સ્પર્ધામાં વિરપુરના આસપુર ગામની ભૂમિકા ઠાકોરનો મહીસાગર જિલ્લામાં બીજા ક્રમાંકે…
હમારી રસોઈ હમારી જીમ્મેદારી લુણાવાડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના આસપુર ગામની ભૂમિકા ઠાકોર હમારી રસોઈ હમારી જીમ્મેદારી લુણાવાડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લામાં બીજો ક્રમાંક આવ્યો હતો લુણાવાડા ખાતે અનુજ ભારત ગેસ અને ઇન્ડિયન ઓઇલ કો,હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા સ્પર્ધા યોજી હતી તેમાં અવનવી ખીચડી બનાવવાની એક સ્પર્ધા યોજાઈ હતી જેમાં જીલ્લાના વિરપુર, લુણાવાડા,સંતરામપુર તાલુકાની મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં વિરપુર તાલુકાના અનુજ ભારત ગેસ ના લાભાર્થી આસપુર ગામ ના ભુમીકાબેન પ્રકાશસિંહ ઠાકોર ખીચડી બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં અલગ પ્રકારની સ્વાદિષ્ટ ખીચડી બનાવી હતી જેમાં નિર્ણાયક દ્રારા ભુમીકા ઠાકોર ની ખીચડીની પ્રશંસા કરવામાં આવી હતી આ સ્પર્ધામાં ભુમીકા ઠાકોરની બીજો ક્રમાંક આપવામાં આવ્યો હતો જેને લઈને ભુમીકા ઠાકોરને જીલ્લા સહિત તાલુકામાં શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો સાથે ઠાકોર સમાજનુ ગૌરવ વધારતા આગેવાનો દ્વારા અભીનંદન પાઠવ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.