જસદણમાં આકરી ઠંડી સામે પાલતું પ્રાણીઓને કપડાનું કવચ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ પંથકમા હિમ જેવી ઠંડી સામે લોકોએ તો ફરજિયાત ગરમ વસ્ત્રો ધારણ કરી લીધાં છે. ત્યારે સ્વભાવિક છે કે પશુ પક્ષીને પણ ઠંડી લાગે આમેય પાલતું પ્રાણીઓ માલિકો માટે ખાસ હોય છે. તેથી માલિકો દ્વારા તેમનાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ટીશર્ટ અને કંતાનની હુંફ આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.