ધજાળા ગામમાંથી ફરી લીલા ગાંજાનુ વાવેતર ઝડપાયું. - At This Time

ધજાળા ગામમાંથી ફરી લીલા ગાંજાનુ વાવેતર ઝડપાયું.


સુરેન્દ્રનગર વિસ્તારમાં વારંવાર લીલા ગાંજાનુ વાવેતર ઝડપાતા લોકોમાં એક સવાલો ઉઠ્યા.

સાયલા ધજાળા ગામ વિસ્તારમાંથી 41,000 ની કિંમત નો ચાર કિલો ગાંજો એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો.

સુરેન્દ્રનગર એસ.ઓ.જીએ ધજાળા વિસ્તારમાં લીલા ગાંજાના 13 છોડ સાથે એક આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાયલા તાલુકાના ધજાળા ગામ નાં વિસ્તારમાં સતત બીજા દિવસે લીલા ગાંજાનુ વાવેતર ઝડપાતા લોકોમાં સવાલ ઉઠ્યા.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે બાતમી ના આધારે સુમિત ઉર્ફે સુમો હસમુખભાઈ મેણીયા ની વાડીમાંથી દરોડો કરી 41500 ની કિંમત ના લીલા ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો.

ધજાળા વિસ્તારમાં બીજી વાર લીલા ગાંજાનુ વાવેતર ઝડપાતા સ્થાનિક બીટ જમાદાર તેમજ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

કામગીરીમાં રોકાયેલ સુરેન્દ્રનગર એસ.ઓ.જી સ્ટાફ પી.આઈ.બી.એચ સિંગરખીયા,પી.એસ.આઈ. એન.એ.રાયમા , તેમજ સાથે રહેલ સ્ટાફ ને મળી સફળતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.