મૌલિક નરોત્તમભાઈ સેંગલ ને હાર્દિક શુભેચ્છા - At This Time

મૌલિક નરોત્તમભાઈ સેંગલ ને હાર્દિક શુભેચ્છા


મૌલિક નરોત્તમભાઈ સેંગલ ને હાર્દિક શુભેચ્છા. રોહિત સમાજનું ગૌરવ...રાંચરડા ગામના અને હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા નરોત્તમભાઈ સેંગલ ના પુત્ર મૌલિક નરોત્તમભાઈ સેંગલ ભારતીય રિજર્વ બેંક (RBI) માં આસીસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) પદવી પર પ્રમોશન મેળવી સમગ્ર સમાજનું ગૌરવ. વધાર્યું છે ભવિષ્યમાં વધુ આગળ વધે તેવી શુભેચ્છા...દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.