એસટી સમાજના બાળકોને ફ્રી શિફ્ કાર્ડ ન કાઢી આપતા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર. - At This Time

એસટી સમાજના બાળકોને ફ્રી શિફ્ કાર્ડ ન કાઢી આપતા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર.


એસટી સમાજના બાળકોને ફ્રી શિફ્ કાર્ડ નકાઢી આપતા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર.
આજ રોજ આદિવાસી સમુદાયના બાળકો ને ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024 -25 થી મેનેજમેન્ટ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રીસીપ્ટ કાર્ડ ન કાઢી આપતો બાળકોમાં રોષ ફેલાયો છે અને આ અગાઉ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બાબતે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ફ્રી શીફ ફ્ શિપ કાર્ડ ચાલુ કરવામાં આવે તે આવેદન આપેલ તેમજ એસ.ટી સમુદાય ના વિદ્યાર્થીઓ આ બાબતે વિદ્યાર્થીઓએ આવેદન આપતાં જણાવ્યું છે કે એસ.ટી સમુદાય સમુદાયના બાળકોનેએડમિશન વખતે આવી કોઇજ જોગવાઈ ના. હોવા છતાએ આજે સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે હાલ એસ.શી સમાજ ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને ફ્રી સીટ કાર્ડ ચાલુ છે ત્યારે એસટી સમુદાયના બાળકોને કેમ અન્યાય કરવામાં આવે છે તે બાબતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને આજરોજ અરવલ્લી કલેક્ટર આર એસ શી કલેક્ટર ને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર પાસે ન્યાયની માગણી કરી હતી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.