વાવના ભાટવર ગામે ટ્રકમાંથી સાગરદાણ ઉતારી રહેલા મજૂરને વીજકરંટ લાગતાં મોત નીપજ્યું.
વાવ ના ભાટવર ગામે ટ્રક માંથી સાગર દાણ ઉતારી રહેલા મજૂર ને હેવી લાઇન નો કરન્ટ લાગતાં મોત
ગતરોજ વાવ તાલુકાના ભાટવર ગામે કાતરવા બનાસ ડેરી માંથી સાગર દાણ ભરી ને આવેલી ટ્રક હાઇવે રોડ ની સાઈડ માં મજૂરો મારફત દાણ ખાલી કરાઈ રહ્યું હતું.ત્યારે ટ્રક ઉપર થી પસાર થઈ રહેલા વીજળી ના હેવી લાઇન ને મજૂર નો હાથ અડી જતાં કરન્ટ વાગતા બહાર ના રાજ્ય ના 25 વર્ષીય યુવાન મજૂર નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.આ બાબત ની વાવ પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મૂર્તક ને પી.એમ અર્થે નજીક ની વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પી.એમ કરવામાં આવ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
